ગુરુ પૂર્ણિમા 2024 | Guru purnima 2024
ગુરુ પૂર્ણિમા (Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा) ગુરુ પૂર્ણિમા એ હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો એક તહેવાર છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ગુરુ પૂર્ણિમાનો તહેવાર અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા 2024 શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ ઉજવવામાં આવે છે હિંદુ અને બૌદ્ધ ધર્મમાં ધાર્મિક ઉજવણીઓ ગુરુ પૂજા … Read more