शिव पंचाक्षर स्तोत्र मंत्र | Shiv Panchakshar Stotram Mantra
પંચાક્ષર સ્તોત્રના રચિયતા આદિ ગુરૂ શંકરાચાર્ય છે, જે શિવના પરમ શિવભક્ત હતા. શિવ પંચાક્ષર સ્તોત્ર પંચાક્ષરી મંત્ર “નમઃ શિવાય” પર આધારિત છે. ન –પૃથ્વી તત્વનુંમ –જળ તત્વનુંશિ –અગ્નિ તત્વનુંવા–વાયુ તત્વનું અનેય–આકાશ તત્વનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 1.नागेन्द्रहाराय त्रिलोचनाय, भस्माङ्गरागाय महेश्वराय । नित्याय शुद्धाय दिगम्बराय, तस्मै न काराय नमः शिवाय ॥१॥ ભાષાંતર: જેના કંઠમાં સાપોનો હાર છે. જેના ત્રણ … Read more