જીરું ખાવાના ફાયદા | Benefits of eating cumin
જીરું જીરું એ એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ (ક્યુમીનમ સાયમીનમ) Cuminum cyminum છે. હવે, વરિયાળી જેવા જ દેખાતા જીરાના દાણા અને તે જીરુંનો પાવડર સૂકા મસાલા તરીકે વ્યાપક પ્રમાણમાં વપરાય છે. આપણા આ ભારતીય ઉપખંડમાં આખા જીરુંના દાણાનો વઘારમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, જીરુને દળીને બનાવેલા જીરા પાવડરનો … Read more