તલ ખાવાના ફાયદા | Benefits of eating sesame seeds

IMG 20250108 195149

શિયાળામાં આપણે સૌ જુદી જુદી વસ્તુઓનું સેવન કરતા હોઈએ છીએ. જેમાંથી ઉત્તમ એક જે છે તલનું સેવન કરવું જોઈએ. તલ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આપણા ભારત દેશમાં વૈદિક કાળથી તલ અને તલના તેલને ઔષધી સમાન માનવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં ચરક સંહિતામાં તો તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળામાં જ્યારે ખોરાકમાં તલ … Read more

લીલાં પાંદડાંવાળી ભાજી | Green leafy vegetables

IMG 20241220 144428

લીલાં પાંદડાંવાળી ભાજી આ દરેક લીલા પાંદડાંવાળી ભાજી ખાવાથી તે શરીરમાં થતા કફથી બચાવે છે. શિયાળાની ઋતુમાં મેથી, પાલક, તાંદલજો, સુવા અને લીલી ડુંગળીની ભાજી આ લીલાં પાંદડાંવાળી ભાજી બજારમાં વધુ મળે છે. આ ભાજીમાં વિટામિન A, E, K, ફોલિક એસિડ, આયન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવાં અનેક પોષકતત્ત્વ વધુ પ્રમાણમાં હોય છે. તમારે આહારમાં આ ભાજીનું કોઈપણ સ્વરૂપે સેવન કરવુ … Read more

કાજુ ખાવાના ફાયદા | Benefits of eating cashews

IMG 20241127 142459

કાજુ કાજુ એ ખાસ કરીને શિયાળાની ઋતુમાં વધારે ખાવામાં આવતો એક પ્રકારનો સૂકોમેવો છે. જેને મોટા ભાગના લોકો દ્રાયફ્રુટ તરીકે ઓળખે છે. આ કાજુના વૃક્ષ પર લાગતા ફળના કડક પડમાં રહેલા કાજુના ફળને સૂકવીને અથવા તો તેને સેકીને કાજૂને બહાર કાઢવામાં આવે છે. આ રીતે કાજુને તૈયાર કરવામાં આવે છે. આ કાજુ સૂકામેવા તરીકે પ્રખ્યાત અને … Read more

વરિયાળી ખાવાના ફાયદા | Benefits of eating fennel seeds

IMG 20241118 212801

વરિયાળી વરિયાળી એ એક પ્રકારની વનસ્પતિ છે. જે વરિયાળીનાં બીજ આપણે આહારમાં મુખવાસ અને મસાલા તરીકે વાપરીએ છીએ. આ વરિયાળીનું લેટિન વૈજ્ઞાનિક નામ “ફેનિક્યુલમ વલગેર” (Foeniculum vulgare) છે. વરિયાળી લગભગ આપણા દરેક ભારતીયના ઘરમાં જોવા મળતી હોય છે. આ આયુર્વેદમાં આપણા શરીરની જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર વરિયાળીને શ્રેષ્ઠ ઔષધી તરીકે ગણવામાં આવી છે. જે લોકોને ભૂખ ન … Read more

ગોળ ખાવાના ફાયદા | Benefits of eating Jaggery

IMG 20241109 214511

ગોળ ગોળને આપણા ભારત દેશના ઘણા ભાગોમાં શુભ પ્રસંગની શરૂઆતમાં માંગલિક ગણવામાં આવે છે. ગોળને કોઈપણ સારા કાર્યના આરંભમાં કે કોઈપણ મહત્વના કાર્યની શરૂઆત પહેલા ગોળને સૌને પ્રસાદ તરીકે વહેચવામાં આવે છે. આ ગોળને અહીં કુદરતી ખાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં, ઘણા ડોકટરો પણ ખાંડને બદલે ગોળનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. આપણા … Read more

એલોવેરા જ્યુસના ફાયદા | Benefits of Aloevera Juice

IMG 20241019 212354

એલોવેરા આપણા ઘરના વાળામાં કે ગાર્ડનના કોઈ એક ખૂણામાં કાંટાવાળા લાંબા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે નાના છોડ જેવું ઉગેલું જોયું હશે. આપણે સૌ તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતા હોતા નથી. પરંતુ, તેના મહત્વ વિશે જાણીશું તો ખૂબ જ નવાઈ લાગશે. આ વનસ્પતિને “એલોવેરા”કહેવામાં આવે છે. એલોવેરા અથવા કુંવારપાઠું એ આર્યુવેદિક દ્રષ્ટિએ ખૂબ જ … Read more

કંકોડા ખાવાના ફાયદા | Benefits of eating spiny gourd

IMG 20241005 135552

કંકોડા કંકોડા એ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં થાય છે. આ આપણા ભારતીય બજારમાં ચોમાસામાં વધુ જોવા મળે છે. કંકોડામાં ઘણા એવા પોષકતત્ત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જેના કારણે આ કંકોડાની ખેતીની શરૂઆત દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. કંકોડાની ખેતી મુખ્યરૂપે ભારત દેશના પર્વતીય ક્ષેત્રોમાં થાય છે. કંકોડા એ લીલા રંગની દેખાતી … Read more

કેળાં ખાવાના ફાયદા | Benefits of eating banana

IMG 20240823 214634

કેળાં કેળા, જેને માનવ શરીર માટે ઊર્જાનું “પાવર હાઉસ” કહેવામાં આવે છે, કેળાં પોતાના ગુણધર્મોની દ્રષ્ટિએ ટોચ પર છે. ઉનાળામાં શરીરની ઉર્જા જાળવી રાખવા માટે કેળા ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કેળામાં રહેલ પોટેશિયમ, ફાઈબર, કૅલ્શિયમ, વિટામિન સી, મેંગેનીઝ, મેગ્નેશિયમ સહિતના ઘણા બધા પોષક તત્વો હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ … Read more

લીલાં મરચાંના ફાયદા | Benefits of green chilies

IMG 20240726 141413

લીલાં મરચાં લીલા મરચા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. લીલા મરચા અનેક બીમારીઓમાં તમારા શરીરના સ્વાસ્થ્ય માટે સૌથી વધુ લાભદાયક છે. લીલા મરચા પોષક તત્વોથી ભરપુર અનેક ગુણો ધરાવે છે, જે શરીરની અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. લીલા મરચા આપણા સૌના દરેક લોકોના રસોડામાં હોય છે. હવે, ઘણાં લોકો … Read more

કેરી ખાવાના ફાયદા | Mango Health Benefits

કેરી કેરીને આપણા ભારત દેશનું રાષ્ટ્રીય ફળ ગણવામાં આવે છે. આ કેરીનું ફળ ભારત દેશના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ કેરીનું ફળ આંબાના ઝાડ પર થાય છે. આ કેરી જ્યારે કાચી હોય ત્યારે સ્વાદમાં તે ખાટી લાગે છે, અને જ્યારે તે બરાબર પાકી જાય ત્યારે તે સ્વાદમાં મીઠી લાગે છે. આ કેરીને ચૂસીને, તેને કાપીને અથવા તેનો … Read more