કાજુ ખાવાના ફાયદા | Benefits of eating cashews

IMG 20241127 142459

કાજુ કાજુ એ ખાસ કરીને શિયાળાની ઋતુમાં વધારે ખાવામાં આવતો એક પ્રકારનો સૂકોમેવો છે. જેને મોટા ભાગના લોકો દ્રાયફ્રુટ તરીકે ઓળખે છે. આ કાજુના વૃક્ષ પર લાગતા ફળના કડક પડમાં રહેલા કાજુના ફળને સૂકવીને અથવા તો તેને સેકીને કાજૂને બહાર કાઢવામાં આવે છે. આ રીતે કાજુને તૈયાર કરવામાં આવે છે. આ કાજુ સૂકામેવા તરીકે પ્રખ્યાત અને … Read more

વરિયાળી ખાવાના ફાયદા | Benefits of eating fennel seeds

IMG 20241118 212801

વરિયાળી વરિયાળી એ એક પ્રકારની વનસ્પતિ છે. જે વરિયાળીનાં બીજ આપણે આહારમાં મુખવાસ અને મસાલા તરીકે વાપરીએ છીએ. આ વરિયાળીનું લેટિન વૈજ્ઞાનિક નામ “ફેનિક્યુલમ વલગેર” (Foeniculum vulgare) છે. વરિયાળી લગભગ આપણા દરેક ભારતીયના ઘરમાં જોવા મળતી હોય છે. આ આયુર્વેદમાં આપણા શરીરની જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર વરિયાળીને શ્રેષ્ઠ ઔષધી તરીકે ગણવામાં આવી છે. જે લોકોને ભૂખ ન … Read more

ગોળ ખાવાના ફાયદા | Benefits of eating Jaggery

IMG 20241109 214511

ગોળ ગોળને આપણા ભારત દેશના ઘણા ભાગોમાં શુભ પ્રસંગની શરૂઆતમાં માંગલિક ગણવામાં આવે છે. ગોળને કોઈપણ સારા કાર્યના આરંભમાં કે કોઈપણ મહત્વના કાર્યની શરૂઆત પહેલા ગોળને સૌને પ્રસાદ તરીકે વહેચવામાં આવે છે. આ ગોળને અહીં કુદરતી ખાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં, ઘણા ડોકટરો પણ ખાંડને બદલે ગોળનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. આપણા … Read more

लक्ष्मी पूजन 2024 | Lakshmi Poojan 2024

IMG 20241028 224612

लक्ष्मी पूजन 2024 दिवाली के दिनों में लक्ष्मी पूजा शाम या रात को कि जाती है। सभी हिन्दू धर्म के लोग देवी लक्ष्मी का स्वागत करने के लिए पूजा के समय अपने घर के दरवाज़े और खिड़कियाँ खोल देते हैं। देवी लक्ष्मी को अपने घर पर आमंत्रित करने के लिए अपनी खिड़कियों और बालकनी की … Read more

એલોવેરા જ્યુસના ફાયદા | Benefits of Aloevera Juice

IMG 20241019 212354

એલોવેરા આપણા ઘરના વાળામાં કે ગાર્ડનના કોઈ એક ખૂણામાં કાંટાવાળા લાંબા પાંદડા ધરાવતી કોઈ વનસ્પતિ કે નાના છોડ જેવું ઉગેલું જોયું હશે. આપણે સૌ તેની ઉપર ખાસ કોઈ ધ્યાન આપતા હોતા નથી. પરંતુ, તેના મહત્વ વિશે જાણીશું તો ખૂબ જ નવાઈ લાગશે. આ વનસ્પતિને “એલોવેરા”કહેવામાં આવે છે. એલોવેરા અથવા કુંવારપાઠું એ આર્યુવેદિક દ્રષ્ટિએ ખૂબ જ … Read more

કંકોડા ખાવાના ફાયદા | Benefits of eating spiny gourd

IMG 20241005 135552

કંકોડા કંકોડા એ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં થાય છે. આ આપણા ભારતીય બજારમાં ચોમાસામાં વધુ જોવા મળે છે. કંકોડામાં ઘણા એવા પોષકતત્ત્વો હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જેના કારણે આ કંકોડાની ખેતીની શરૂઆત દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. કંકોડાની ખેતી મુખ્યરૂપે ભારત દેશના પર્વતીય ક્ષેત્રોમાં થાય છે. કંકોડા એ લીલા રંગની દેખાતી … Read more

Surya Grahan 2024 I બીજું સૂર્યગ્રહણ 2024

IMG 20240926 195219

Surya Grahan 2024 આ 2024 ના વર્ષમાં ધુળેટીના દિવસે ચંદ્રગ્રહણ થયું હતું. જે આપણા ભારત દેશમાં દેખાયું ન હતું, તેથી જ આપણા ભારત દેશમાં ગ્રહણના સૂતક કાળના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. હવે, થોડા જ દિવસોમાં વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ 2 ઓક્ટોમ્બરે નવરાત્રિ પહેલા થવા જઈ રહ્યું છે. આ … Read more

ચંદ્રગ્રહણ 2024 | Chandra Grahan 2024

ચંદ્રગ્રહણ 2024 ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024 આંશિક ગ્રહણ ચંદ્રગ્રહણતારીખ – 17-18 સપ્ટેમ્બર 2024ગામા − 0.979 20તીવ્રતા – 0.08491સરોસ ચક્ર – 118 (73 માંથી 52)પક્ષપાત – 62 મિનિટ, 49 સેકન્ડપેનમ્બ્રલ – 246 મિનિટ, 22 સેકન્ડ આ ચંદ્ર ગ્રહણ આફ્રિકા અને યુરોપના પશ્ચિમ ભાગો, દક્ષિણ અને પૂર્વ ઉત્તર અમેરિકા, સમગ્ર દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકાના ભાગો પર સંપૂર્ણપણે દેખાશે. આ ચંદ્ર ગ્રહણ ઉત્તર અમેરિકાના બાકીના ભાગોમાં ઉછળતું જોવા … Read more

બિલીપત્ર વિશે માહિતી | Information about Bilipatra (Bel Patra)

IMG 20240828 142142

બિલીપત્ર વિશે માહિતી દરરોજ સવારે અથવા તો શ્રાવણ માસમાં ખાસ કરીને શિવલિંગ પર ગંગાજળની સાથે બિલીપત્ર (Bel Patra) ચઢાવવાથી ભગવાન મહાદેવ આપણી ઉપર જલદી પ્રસન્ન થાય છે. ભગવાન શિવની કૃપા આપણા સૌ પર બની રહે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી તમારી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ બિલીપત્રને સંસ્કૃતમાં ‘બિલ્વપત્ર’ કહે છે. … Read more

કેળાં ખાવાના ફાયદા | Benefits of eating banana

IMG 20240823 214634

કેળાં કેળા, જેને માનવ શરીર માટે ઊર્જાનું “પાવર હાઉસ” કહેવામાં આવે છે, કેળાં પોતાના ગુણધર્મોની દ્રષ્ટિએ ટોચ પર છે. ઉનાળામાં શરીરની ઉર્જા જાળવી રાખવા માટે કેળા ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. કેળામાં રહેલ પોટેશિયમ, ફાઈબર, કૅલ્શિયમ, વિટામિન સી, મેંગેનીઝ, મેગ્નેશિયમ સહિતના ઘણા બધા પોષક તત્વો હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ … Read more