ચૈત્ર નવરાત્રિ, ચૈત્ર માસનું મહત્વ | Chaitra Navratri, Importance of Chaitra Month, and Its Glory
ચૈત્ર નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ એ હિંદુ કૅલેન્ડર મુજબ ચૈત્ર માસમાં ઉજવવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રિ વસંત ઋતુ દરમિયાન આવે છે. સામાન્ય રીતે તે માર્ચ કે એપ્રિલ મહિનામાં આવે છે. ચૈત્ર નવરાત્રિનું મહત્ત્વ આ ચૈત્ર નવરાત્રિથી જ હિન્દુઓના નવા વર્ષની શરૂઆત થાય છે. ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમી. આ ચૈત્ર નવરાત્રિના નવમાં નોરતાના દિવસે … Read more