આંતરરાષ્ટ્રીય યોગ દિવસ | International Yoga Day

યોગ દિવસ યોગ એ એક આપણા લોકોની આપણી પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. આ આપણા સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, જે આપણો ભારત દેશ છે. આ યોગ એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે જોડાણ કરવું કે એક કરવું. આ યોગને કરવાથી આપણા શરીર અને આત્મના જોડાણનું … Read more

જાંબુ ખાવાના ફાયદા | Health Benefits of Java Plum

જાંબુ જાંબુ એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જાંબુ એ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. જાંબુને આપણા ભારત દેશમાં ભારતીય ‘બ્લેકબેરી ‘તરીકે આવે છે. જાંબુમાં રહેલા એસ્ટ્રિજન્ટ અને એન્ટિ-ડ્યુરેટિક જેવા અનેક ગુણોથી ભરપુર હોય છે. જાંબુ ખાવાથી આપણા શરીરમાં બ્લડ શુગર લેવલને પણ ઘટાડી શકાય છે. તો આવો … Read more

તરબૂચ ખાવાના ફાયદા | Benefits of Eating Watermelon

તરબૂચ તરબૂચમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તરબૂચ વિટામિન A, વિટામિન B6 અને વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત છે, તરબુચમાં પોટેશિયમ અને લાઇકોપીન જેવા શરીરને ખૂબ ફાયદાકારક રસાયણો હોય છે. તરબૂચમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, તે તમારા શરીરનું વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. આ તરબૂચ એક અદ્ભુત ફળ છે, તરબૂચના … Read more

ડુંગળી ખાવાના ફાયદા | Benefits of Eating Onion

આપણા દરેકના ઘરના રસોડામાં ડુંગળી મળી આવે છે. ડુંગળીની આપણે સૌ અલગ અલગ પ્રકારની વાનગી બનાવીએ છીએ. તેમજ દરેક શાકમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળી બે પ્રકારની હોય છે: 1. સૂકી ડુંગળી અને 2. લીલી ડુંગળી. જો આ બંને ડુંગળીને તમે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આપણે સૌ રોજ જમતી વખતે કાચી ડુંગળીને કચુંબર તરીકે ખાઈએ છે તેના પણ ઘણા ફાયદા છે. ડુંગળી એક ઔષધિ તરીકેનું કામ કરે છે.

Akshaya Tritiya 2024 | અખાત્રીજ ક્યારે છે? અખાત્રીજનું શુભ મુહૂર્ત અને મહત્વ 2024

Akshaya Tritiya 2024 આપણા હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખુબ અનોખું મહત્વ હોય છે. આપણી પૌરાણિક માન્યતા છે કે આ અક્ષય તૃતીયના દિવસે આપણે સૌ સોંનુ ખરીદવાથી લઈને લગ્ન, સગાઈ અથવા કોઈ પણ શુભ કાર્ય કરવું ખુબ શુભ માનવામાં આવતું હોય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ અક્ષય તૃતીયના દિવસે જે લોકો સોંના-ચાંદી અથવા લગ્ન સબંધિત કોઈ … Read more

ઈંડા ખાવાના ફાયદા | Benefits of eating Eggs

ઈંડા ઈંડા એ એક સુપરફૂડ છે. ઈંડામાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન એ, બી ભરપૂર માત્રામાં હોય છે. ઈંડા ખાવાથી આપણા માનવ શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. ઈંડામાં રહેલા ગુણધર્મોને કારણે તેને કુદરતી રીતે મલ્ટી વિટામિન માનવામાં આવે છે. ઈંડા એ વિટામીન Aનો ખજાનો છે. ઈંડામાં બધા જ 9 જરૂરી એમિનો એસિડ … Read more

Benefits of Garlic | લસણના ફાયદા

લસણ આપણા સૌના ઘરના રસોડામાં લસણ સરળતાથી મળી આવે છે. આપણે ભોજનમાં દાળ બનાવતા હોય કે શાકભાજી લસણનો ઉપયોગ દરેક વાનગીમાં કરવામાં આવે છે. આ લસણમાં ઘણા બધા ગુણ છુપાયેલા હોય છે. જે આપણા શરીરના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસોથી જાણવા મળે છે કે લસણનું સેવન કરવાથી ઘણી આપણા શરીરને જોખમી … Read more

14 એપ્રિલ આંબેડકર જયંતિ | 14th April Ambedkar Jayanti

14 એપ્રિલ આંબેડકર જયંતિ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ દર વર્ષે 14મી એપ્રિલે આપણા સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરાવ આંબેડકર કે જેઓ પૂરા દેશમાં “બાબાસાહેબ આંબેડકર” તરીકે પણ ઓળખાય છે. ડો આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891ના રોજ થયો હતો. આપણા ભારત દેશમાં તેમની મહેનત અને યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા સૌ દ્વારા દર … Read more

સૂર્યગ્રહણ 2024 | Surya Grahan 2024

સૂર્યગ્રહણ સોમવાર, 8 એપ્રિલ, 2024 ના રોજ ચંદ્રના ચડતા નોડ પર થશે, જે સૂર્યગ્રહણ સમગ્ર ઉત્તર અમેરિકામાં દેખાશે અને કેટલાક મીડિયા દ્વારા તેને ગ્રેટ નોર્થ અમેરિકન ગ્રહણ તરીકે પણ બતાવવામાં આવશે. Surya Grahan 2024 આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આપણા જ્યોતિષ શાસ્ત્રની મુજબ ખૂબ જ ખાસ રહેવાનું કહેવાય છે. જે સૂર્યગ્રહણ ચૈત્ર મહિનાની અમાસના દિવસે થવાનું છે. અહીં પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે … Read more

કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા | Benefits of eating Black Grapes

કાળી દ્રાક્ષ કાળી દ્રાક્ષ આપણા શરીરમાં હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ સારી છે. કાળી દ્રાક્ષ શરીરને થતા કોઈપણ રોગમાંથી ઝડપથી સાજા થવામાં પણ મદદ કરે છે. કાળી દ્રાક્ષમાં રહેલા રેઝવેરાટ્રોલ અને ક્વેર્સેટિન શરીરને તંદુરસ્તી અપાવે છે. આ બંને સંયોજનો શરીરમાં કોલેસ્ટ્રોલથી થતા નુકસાનને દૂર કરે છે. કાળી દ્રાક્ષમાં રહેલા પોટેશિયમ અને ફાઈબર્સ પણ વધુ માત્રામાં હોય છે જે શરીરમાં થતી … Read more