લીલાં પાંદડાંવાળી ભાજી | Green leafy vegetables

IMG 20241220 144428

લીલાં પાંદડાંવાળી ભાજી આ દરેક લીલા પાંદડાંવાળી ભાજી ખાવાથી તે શરીરમાં થતા કફથી બચાવે છે. શિયાળાની ઋતુમાં મેથી, પાલક, તાંદલજો, સુવા અને લીલી ડુંગળીની ભાજી આ લીલાં પાંદડાંવાળી ભાજી બજારમાં વધુ મળે છે. આ ભાજીમાં વિટામિન A, E, K, ફોલિક એસિડ, આયન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવાં અનેક પોષકતત્ત્વ વધુ પ્રમાણમાં હોય છે. તમારે આહારમાં આ ભાજીનું કોઈપણ સ્વરૂપે સેવન કરવુ … Read more