ચંદ્રગ્રહણ 2024 | Chandra Grahan 2024

ચંદ્રગ્રહણ 2024

  • આ વર્ષનું છેલ્લું આ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024માં થવાનું છે. આ ચંદ્રગ્રહણ એ 1 ખગોળીય ઘટના છે. આ સપ્ટેમ્બર મહિનામાં આંશિક રીતે ચંદ્રગ્રહણ થશે, જેની અસર સમગ્ર વિશ્વમાં થશે. તેમજ આપણા હિન્દુ ધર્મમાં ધાર્મિક માન્યતા અનુસાર, જ્યારે રાહુ ગ્રહ ચંદ્રને પીડિત કરે છે, ત્યારે ગ્રહણની દશા થાય છે. જેને 1 અશુભ ઘટના માનવામાં આવે છે.
  • આ 18 સપ્ટેમ્બર 2024નું આંશિક ચંદ્રગ્રહણ બુધવાર, 17-18 સપ્ટેમ્બર 2024ના રોજ દેખાશે. આ 18 સપ્ટેમ્બર 2024માં બે ચંદ્રગ્રહણમાંથી આ બીજું ચંદ્રગ્રહણ દેખાશે અને આ ચંદ્ર સરોસ 118 નું અંતિમ આંશિક ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ પેરીજીના 9 કલાક પહેલા દેખાશે એટલે કે ચંદ્ર 357486 કિમીનું અંતર અને 33.4′ વ્યાસ ધરાવતો સંપૂર્ણ ચંદ્ર હશે ત્યારે દેખાશે.

ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024

આ ચંદ્ર ગ્રહણ આફ્રિકા અને યુરોપના પશ્ચિમ ભાગો, દક્ષિણ અને પૂર્વ ઉત્તર અમેરિકા, સમગ્ર દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકાના ભાગો પર સંપૂર્ણપણે દેખાશે. આ ચંદ્ર ગ્રહણ ઉત્તર અમેરિકાના બાકીના ભાગોમાં ઉછળતું જોવા મળશે અને આફ્રિકાના બાકીના ભાગોમાં, એશિયા પર આછું સ્થગિત થતું જોવા મળશે. આ ચંદ્ર ગ્રહણ યુરોપ અને મધ્ય પૂર્વમાં દેખાશે.

Chandra Grahan 2024

  • આ વર્ષનું બીજું અને છેલ્લું સૌથી મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણ 17 અને 18 સપ્ટેમ્બરે થશે. આ આંશિક ચંદ્રગ્રહણ થશે, આ ગ્રહણમાં ચંદ્રની એક બાજુ પૃથ્વીની છાયામાં છુપાઈ જશે. આ બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે 2024ના વર્ષે થશે.
  • અહીં, આ પૃથ્વી સૂર્ય અને ચંદ્રની સીધી રેખાઓ વચ્ચે આવે છે. આ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્ર દરમિયાન પૂનમે જ થાય છે.
  • આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024 પૂનમના દિવસે થશે, જેને સુપરમૂન કહેવામાં આવશે. આ સુપરમૂન કારણ કે તે ઉત્તરીય ગોળાર્ધના પાનખર સમપ્રકાશીયની સૌથી નજીક હશે.
  • આ સમપ્રકાશીય વર્ષમાં માત્ર એક કે બે વાર ગ્રહણ થાય છે અને આ સમય દરમિયાન સૂર્ય વિષુવવૃત્તની ઉપર સીધો હોય છે. તેનું આ જ કારણ છે કે આ સમય દરમિયાન દિવસ અને રાતનો સમય સમાન થઈ જાય છે.
  • હવે, ઈક્વિનૉક્સ વર્ષમાં એક કે બે વાર આવે છે. એક માર્ચમાં અને એક સપ્ટેમ્બરમાં. આ સમયગાળા દરમિયાન ઋતુઓ બદલાય છે.
  • ભારતમાં આ ચંદ્ર ગ્રહણ જોવાનું મુશ્કેલ બનશે. આ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે સવારે 6:11 વાગ્યે શરૂ થશે અને આ સમય દિવસે છે એ સમય દરમિયાન ચંદ્ર પર પડછાયો દેખાશે, પરંતુ તે આંખોએ જોઈ શકાશે નહીં. તે નાસાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત થશે.

ચંદ્રગ્રહણ ત્રણ પ્રકારના હોય છે.

  1. પૂર્ણ ચંદ્રગ્રહણ
  2. આંશિક ચંદ્રગ્રહણ
  3. ઉપચય ચંદ્રગ્રહણ

સંબંધિત ગ્રહણ 2024 ના ગ્રહણ

  1. 25 માર્ચના રોજ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ .
  2. 8 એપ્રિલે સંપૂર્ણ સૂર્યગ્રહણ .
  3. 18 સપ્ટેમ્બરે આંશિક ચંદ્રગ્રહણ.
  4. 2 ઓક્ટોબરના રોજ વલયાકાર સૂર્યગ્રહણ .

સરોસ શ્રેણી

આ ચંદ્ર સરોસ ચક્ર 118 નું અંતિમ આંશિક ચંદ્રગ્રહણ છે.
અર્ધ-સરોસ ચક્ર
ચંદ્રગ્રહણનો સમય 9 વર્ષ અને 5.5 દિવસ અડધો ચંદ્ર સરોસ ચક્ર દ્વારા સૂર્યગ્રહણની પહેલા અનુસરશે એટલે કે ચંદ્ર ગ્રહણ થશે. આ આંશિક ચંદ્રગ્રહણ સૂર્ય સરોસ ચક્ર 125 ના બે આંશિક સૂર્યગ્રહણની સાથે સંબંધિત છે.

READ MORE:
ડુંગળી ખાવાના ફાયદા | Benefits of Eating Onion
તરબૂચ ખાવાના ફાયદા | Benefits of Eating Watermelon
Benefits of Garlic | લસણના ફાયદા
કાળી ખજૂરના ફાયદા | Benefits of Black Khajur

Chandra Grahan 18 September 2024

આ વર્ષ 2024ના રોજ જે આંશિક ચંદ્ર ગ્રહણ થશે તે બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ થશે. હવે, આ આંશિક ચંદ્ર ગ્રહણને ગણતરીના થોડા દિવસો જ બાકી રહ્યા છે. આ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરે, 2024ના રોજ આ મહિનામાં જ થશે અને આ આંશિક ચંદ્રગ્રહણ હશે. આ પહેલાના સમયમાં માર્ચ મહિનામાં હોળીના દિવસે પણ ચંદ્રગ્રહણ થયું હતું. અહીં, 18 સપ્ટેમ્બર, 2024માં થનારું આ ચંદ્રગ્રહણ આ વર્ષનું બીજું અને છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ હશે.

બીજું ચંદ્રગ્રહણ વર્ષ 2024 ક્યારે થશે?

આપણે સૌ જાણીએ છીએ કે આ ચંદ્રગ્રહણ હંમેશા પૂનમની તિથિ પર થાય છે. આ વખતે બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024 બુધવારના રોજ થશે. આ તારીખ 18 સપ્ટેમ્બર 2024ના રોજ ભાદરવી પૂનમ છે.

ચંદ્ર ગ્રહણની તારીખ-સમય

આ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર, 2024ના રોજ થશે. આ વર્ષનું છેલ્લું આ આંશિક ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024ના રોજ થનાર ભારતીય સમયાનુંસાર સવારે 6.11 વાગ્યાથી આરંભ થશે અને 10.17 એ સમાપ્ત થઈ જશે. હવે, આ ચંદ્રગ્રહણ 4 કલાક 6 મિનિટનું હશે. આ આંશિક ચંદ્ર ગ્રહણ બીજું અને અંતિમ થશે. 

ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે?

આપણા ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સવારે એટલે કે દિવસે થવાનું હોવાથી તે ભારતમાં જોવા નહીં મળે. જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થશે ત્યારે ભારતમાં ચંદ્ર અસ્ત થઈ ચૂક્યો હશે. એટલે કે દિવસ થઈ ગયો હશે. જો કે, આ ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થવાના સમયે ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર દક્ષિણ ભારતના શહેરોમાં ચંદ્ર અસ્ત થઈ રહ્યો હશે. આથી થોડાક સમય માટે આ શહેરોમાં ચંદ્ર પ્રકાશ ઓછો થઈ શકે છે. એટલે કે ત્યાં ચંદ્ર ગ્રહણ જોવા મળી શકે છે.

ચંદ્રગ્રહણનું સૂતક

આપણા હિંદુ ધર્મમાં કોઈપણ ગ્રહણ જ્યારે લાગે ત્યારે તેને શુભ માનવામાં આવતું નથી. તેથી, આ ગ્રહણના સમય દરમિયાન ઘણાબધા કાર્યો કરવામાં આવતા નથી. આ ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણના 9 કલાક પહેલા જ શરૂ થાય છે અને જ્યારે ગ્રહણ સમાપ્ત થાય છે ત્યારે સૂતક પણ સમાપ્ત થાય છે. આ ચંદ્રગ્રહણ દિવસ દરમિયાન થવાનું હોવાથી આપણા ભારતમાં તે દેખાશે નહીં. તેથી, આ ચંદ્રગ્રહણનો સુતકનો સમયગાળો પણ ભારતમાં માન્ય ગણાશે નહીં.

બીજું ચંદ્રગ્રહણ 2024 દુનિયાના ક્યા દેશોમાં દેખાશે?

બીજું અને છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ 2024નું આપણા ભારત દેશમાં જોવા નહીં મળે. પરંતુ, તે યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકા વગેરે સ્થળોએ જોઈ શકાશે.

ચંદ્રગ્રહણ 2024 રાશિફળ

આ ચંદ્ર ગ્રહણના સમય દરમિયાન ચંદ્ર મેષ રાશિમાં બિરાજમાન રહેશે. આવી પરિસ્થિતિમાં અમુક રાશિના જાતકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષના છેલ્લા આંશિક ચંદ્રગ્રહણની નકારાત્મક અસરો આ રાશિના લોકોમાં પડશે. જેમ કે, મેષ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોના જીવનમાં ચંદ્રગ્રહણની નકારાત્મક અસર પડવાની છે. હવે, આ સાથે જ બાકીની રાશિના લોકો માટે જેમ કે, વૃષભ, સિંહ, ધનુરાશિ અને મકર રાશિના જાતકો માટે આ આંશિક ચંદ્રગ્રહણ શુભ સાબિત થઈ શકે છે.

બીજું સૂર્યગ્રહણ 2024 ક્યારે થશે?

આ બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ વર્ષ 2024 આગામી 2 ઓક્ટોબર 2024ના રોજ થવા જઈ રહ્યું છે. હવે, આ સૂર્યગ્રહણ રાતના સમયે થવાનું છે, આથી તે ભારતમાં જોવા નહીં મળે.

Read more:

https://takshlifes.com/chandra-grahan-2024/

Disclaimer

આ આર્ટિકલમાં આપવામાં આવેલી તમામ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતીને એકત્ર કરવામાં આવી છે. અમારો મુખ્ય હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. આ માહિતીની વધુ જાણકારી માટે આ સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

READ MORE:
ડુંગળી ખાવાના ફાયદા | Benefits of Eating Onion
તરબૂચ ખાવાના ફાયદા | Benefits of Eating Watermelon
Benefits of Garlic | લસણના ફાયદા
કાળી ખજૂરના ફાયદા | Benefits of Black Khajur

Leave a comment