શ્રાવણ મહિનાનું મહત્વ 2024 | Shravan Month 2024

IMG 20240805 154009

પ્રસ્તાવના હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે, જે વ્યક્તિ આ પવિત્ર માસમાં સાચા મનથી ભગવાન શંકરની પૂજા-અર્ચના કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થાય છે? આ વર્ષે શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024 થી શરુ થશે અને 2 સપ્ટેમ્બર સુધી ચાલશે એટલે કે … Read more

શિવ પંચાક્ષર સ્તોત્ર મંત્ર | Shiv Panchakshar Stotram Mantra

શિવ પંચાક્ષર સ્તોત્રના રચિયતા આદિ ગુરૂ શંકરાચાર્ય છે. જે ભગવાન શિવના પરમ શિવભક્ત હતા. શિવ પંચાક્ષર સ્તોત્ર એ પંચાક્ષરી મંત્ર “ૐ નમઃ શિવાય” પર આધારિત છે. ૐ – ભગવાન શિવનું ધ્યાન ધરવું. ન –પૃથ્વી તત્વનુંમ –જળ તત્વનુંશિ –અગ્નિ તત્વનુંવા–વાયુ તત્વનું અનેય–આકાશ તત્વનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ પાંચ તત્વો નમઃ શિવાય પર આધારિત છે. શિવ પંચાક્ષર … Read more