ચોમાસામાં ગુજરાતમાં જોવાલાયક સ્થળો અને ધોધ| A waterfall worth visiting in monsoons

પ્રસ્તાવના આપણા ગુજરાતમાં ચોમાસાની ઋતુની શુરુઆત થઈ ગઈ છે. તો આ ચોમાસાની ઋતુમાં ઘણા લોકો (weekend) શનિ – રવિની રજામાં બહાર ફરવા માટે જતા હોય છે. આ મોસમમાં વરસાદમાં પલળવાની અને કુદરતી વાતાવરણ માણવાની મજા જ કંઈક અલગ હોય છે. આ મોસમમાં લોકો વહેતા પાણીના ઝરણા અને ઊંચાઈએથી પડતો ધોધ જોવામાં અને આવા કુદરતી સ્થળોએ … Read more