હોળીનો તહેવાર 2025 | Holi Festival 2025

હોળી હોળી, જેને રંગોનો તહેવાર કહેવામાં આવે છે, તે આપણા ભારત દેશમાં લોકો દ્વારા ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પુનમના દિવસે આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. હોળી એટલે રંગોનો તહેવાર. હોળી રંગોનો તહેવાર ક્યારે ઉજવામાં આવે ફાગણ સુદ પૂનમના દિવસે કોણ ઉજવે હિંદુ શીખ, કેટલાંક જૈનો, નેવાર બૌદ્ધ અને અન્ય બિન-હિંદુઓ. પ્રકાર ધાર્મિક, સાંસ્કૃતિક, … Read more