સરગવો ખાવાના ફાયદા | Benefits of Eating Drumsticks

IMG 20250303 141613

સરગવો સરગવો એ અનેક પ્રકારના અલગ અલગ રોગોનું ઉત્તમ ઔષધ ગણાય છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણો ધરાવે છે. આ સરગવાના વરસમાં બે વખત ફાલ આવતા હોય છે. આ સરગવા પર વરસમાં બે વાર શીંગો લાગતી હોય છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે: 1. સફેદ ફુલવાળો અને 2. … Read more