કુંભ મેળો 2025 | Kumbh Mela 2025

IMG 20250113 085614

મહાકુંભ મેળો એ આપણી ભારતીય સંસ્કૃતિનો ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગ છે. જે અહીં દર 12 વર્ષે ચોક્કસ સ્થળે યોજાય છે. આ કુંભ મેળો મુખ્ય ચાર સ્થળોએ જેમ કે, પ્રયાગરાજ (અલ્હાબાદ), હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે. આ વખતે આ મહા કુંભ મેળો પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) ત્રિવેણી સંગમ ખાતે યોજાશે. એવું માનવામાં આવે છે કે આ … Read more