ગોળ ખાવાના ફાયદા | Benefits of eating Jaggery
ગોળ ગોળને આપણા ભારત દેશના ઘણા ભાગોમાં શુભ પ્રસંગની શરૂઆતમાં માંગલિક ગણવામાં આવે છે. ગોળને કોઈપણ સારા કાર્યના આરંભમાં કે કોઈપણ મહત્વના કાર્યની શરૂઆત પહેલા ગોળને સૌને પ્રસાદ તરીકે વહેચવામાં આવે છે. આ ગોળને અહીં કુદરતી ખાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં, ઘણા ડોકટરો પણ ખાંડને બદલે ગોળનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. આપણા … Read more