સરસ્વતી વંદના | Saraswati Vandana

IMG 20250215 152132

સરસ્વતી વંદના માં સરસ્વતીને વિદ્યાની દેવી માનવામાં આવે છે, માં સરસ્વતી સાહિત્ય, સંગીત અને કલાક્ષેત્રે દેવીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે. જેમાં સરસ્વતી વીણા સંગીતની, પુસ્તક વિચારણાની અને મયૂર કલાની અભિવ્યકિત રૂપે વર્ણન છે.  સરસ્વતી વંદના આપણા હિન્દુ ધર્મમાં માતા સરસ્વતીને સમર્પિત એક પ્રાર્થના કરવામાં આવે છે. જે માતા સરસ્વતીને જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની … Read more

શિવ પંચાક્ષર સ્તોત્ર મંત્ર | Shiv Panchakshar Stotram Mantra

શિવ પંચાક્ષર સ્તોત્રના રચિયતા આદિ ગુરૂ શંકરાચાર્ય છે. જે ભગવાન શિવના પરમ શિવભક્ત હતા. શિવ પંચાક્ષર સ્તોત્ર એ પંચાક્ષરી મંત્ર “ૐ નમઃ શિવાય” પર આધારિત છે. ૐ – ભગવાન શિવનું ધ્યાન ધરવું. ન –પૃથ્વી તત્વનુંમ –જળ તત્વનુંશિ –અગ્નિ તત્વનુંવા–વાયુ તત્વનું અનેય–આકાશ તત્વનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ પાંચ તત્વો નમઃ શિવાય પર આધારિત છે. શિવ પંચાક્ષર … Read more

ભગવાન શિવના મંત્રો | Lord Shiva’s Mantras

lord shiva mantras meaning

પ્રસ્તાવના આપણા ભારત દેશમાં ભગવાન શિવની પૂજા કરવાવાળા લોકોની સંખ્યા કરોડોમાં ગણાય છે. અહીં કહેવાય છે કે આ સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે વિષપાન કરવાવાળા ભગવાન ભોળાનાથ દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ભોળાનાથના વ્યક્તિત્વના ઘણા અલગ રંગ છે, એટલે તો એમને “દેવોના દેવ મહાદેવ” કહે છે. આપણા હિન્દુ ધર્મમાં મહાદેવને કલ્યાણના દેવતા માનવામાં આવે … Read more

ગણેશજીના પાંચ મહામંત્ર | Lord Ganesha’s five Mantras

ganpati-5-mantras-meaning

પ્રસ્તાવના ગણેશ એ ભગવાન શિવજી અને પાર્વતીના પુત્ર છે. ગણેશજીનું મુખ્ય વાહન ‘મૂષક’ છે. ગણેશજી ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ “ગણપતિ” પણ છે. ગણેશજીનું હાથી જેવું શિશ હોવાને કારણે તેમને “ગજાનન” પણ કહે છે. ગણેશજી સર્વ દુઃખોનો નાશ કરનારા હોવાથી તેમને હિન્દુ ધર્મના લોકો દ્વારા દરેક શુભકાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે, તો ચાલો આજે … Read more