ચોખા વિશે માહિતી | Information in Rice

ચોખા ચોખા એ બે પ્રકારના બીજમાંથી થાય છે. આફ્રિકન ચોખા અને એશિયન ચોખા આ ડાંગરની જાતોનું બીજ છે. તેનો અનાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ચોખા વિશ્વની મોટાભાગની માનવ વસ્તીનો મુખ્ય ખોરાક ગણવામાં આવે છે, આમ,ખાસ કરીને એશિયાના લોકો અને આફ્રિકાના લોકોમાં, સૌથી વધુ ઉપયોગમાં લેવાતો મુખ્ય ખોરાક છે. પૂરા વિશ્વભરમાં આપણો ભારત દેશ … Read more

ચા વિશે માહિતી | Information about Tea

આપણા બધા લોકોના દિવસની શરૂઆત ચાની ચૂસકીની સાથે શરૂ થાય છે. આ ચા પીવાથી જાણે કે આપણું શરીર જાણે આળસ ખંખેરીને ઉભું થતું હોય તેમ લાગે છે. આમ, જોવા જઈએ તો જાણે અજાણે ચા આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ચા વિના જાણે કે આપણા દિવસની શરૂઆત જ ન થતી હોય તેવું લાગે છે. … Read more

હળદરના ફાયદા | Benefits of Turmeric

હળદર આપણા ભારત દેશમાં આ હળદરને હજારો વર્ષોથી આયુર્વેદિક ઔષધિ તરીકે વાપરવામાં આવી છે. હળદરને અંગ્રેજીમાં “Turmeric” નામથી ઓળખવામાં આવે છે. સૌથી પહેલા તો આપણા સૌ દ્વારા તેને રંગકામ માટે વાપરવામાં આવી અને ત્યાર બાદ તેનો ઔષધિ તરીકેના ઉપયોગમાં વપરાઈ હતી. હળદરનો રસોઈ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે હળદર ગાંઠમાંથી ઉગતા નાનકડા છોડ … Read more

લીલા ધાણાના ખાવાના ફાયદા | Benefits of Eating Green Coriander

લીલા ધાણા લીલા ધાણાનો ઉપયોગ આપણા દરેક ભારતીય રસોડામાં દરરોજ થતો હોય છે. લીલાં ધાણાના પાંદડા અને સૂકા ધાણાનો પાઉડર લગભગ દરરોજ આપણા રસોડામાં વપરાતો હોય છે. લીલા ધાણા રસોઈની વાનગીઓમાં ખાવાનો સ્વાદ તો વધારે જ છે. પરંતુ, આ ધાણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ધાણાનું બીજું નામ કોથમીર છે. તો ચાલો … Read more

દ્રાક્ષ ખાવાના ફાયદા | Benefits of Grapes

દ્રાક્ષ દ્રાક્ષ એ એક ઠળીયા વિનાના રસાળ ફળ છે. દ્રાક્ષ ખૂબ જ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ફળ છે. આ દ્રાક્ષનું ફળ એક લાકડા જેવી કઠણ અને હંમેશા લીલી રહેતી વેલ પર ઉગે છે. દ્રાક્ષને વેલથી તોડીને સીધી ખાઈ શકાય છે. આ દ્રાક્ષ સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. આપણે સૌ દ્રાક્ષનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિના મોઢામાં પાણી … Read more

Health Benefits of Ginger | આદુ ખાવાના ફાયદા

આદુ આદુ એ આપણા રસોડાના મસાલાઓમાં વપરાતું વિશ્વમાં સૌથી વધારે લેવાતો પાક છે. આદુ એ કદાચ વિશ્વનું સૌથી વધુ ઉપયોગી અને પૂરાવા આધારિત સ્વસ્થ્યવર્ધક ઉપચારક છે. આદુ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને તેથી આપણા માનવ શરીરમાં થતી બીમારીઓ જેવી કે શરદી અને ઉધરસને રોકવામાં મદદ કરે છે. આદુનું સેવન આપણા શરીરમાં થતા રોગોમાં ડાયાબિટીસના જોખમને … Read more

Benefits of Amla | આમળા ખાવાના ફાયદા

આમળા એ ખૂબ સ્વાસ્થ્યવર્ધક ફળ છે. તેનું આકાર નાનો છે, તેનો રંગ લીલો અને તેનો સ્વાદ ખાટો હોય છે. સંસ્કૃતમાં તેને ‘અમૃતફળ’, ‘આમલકી’, વગેરે કહે છે અને અંગ્રેજીમાં તેને ‘ઇન્ડીયન ગૂસબેરી’ કહે છે. આમળામાં વિટામિન સી નો શ્રેષ્ઠ અને પ્રાકૃતિક સ્ત્રોત છે. વિટામિન સી તેવો સ્ત્રોત છે કે તે ઉષ્ણતાના પ્રભાવથી નષ્ટ થાય છે, પરંતુ … Read more

Benefits of Khajur | ખજૂર ખાવાના ફાયદા

ખજૂર એ આપણા શરીર માટે પૌષ્ટિક ફળ માનવામાં આવે છે. તેમજ ખજૂર એ અનેક રોગોની ઉત્તમ ઔષધિ પણ છે. ખજૂરને “ખજુરી” અને “છુહીરા”ના નામથી પણ ઓળખવામાં આવે છે. ખજૂર માનવ શરીર માટે રૂચિકર, મધુર, શીતળ, પાચક અને પુષ્ટિકારક હોય છે. ખજૂર અગ્નિ વર્ધક તથા માનવ હ્રદય માટે હિતકારી છે. જે ખાવાથી શરીરમાં રહેલા કફ, પિત્ત,વાત … Read more

તુલસીના ફાયદા | Benefits of Tulsi

તુલસીનો છોડ પોતાની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મના લોકોના મતે તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે. પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય શરીરમાં થતી બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી … Read more

મેથીના દાણા ખાવાના ફાયદા | The Benefits of Eating Fenugreek Seeds

મેથી એક એવી વસ્તુ છે જે લગભગ દરેકના ઘરમાં સરળતાથી મળી રહે છે. મેથી દરેકના રસોડામાં મળી રહે છે. મેથીનો વઘાર દાળ-શાકમાં કરવાથી ભોજનમાં વધારે સ્વાદ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે મેથીનો ઉપયોગ ખાવામાં કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મેથી દાણાને પલાળીને તેનું શાક બનાવી શકાય છે. મેથી દાણાને પીલીને તેના … Read more