LABH PANCHAM 2023 | લાભ પાંચમની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ

લાભ પાંચમને ગુજરાતીઓ દ્વારા શૌભાગ્ય પાંચમ ૫ણ કહેવામાં આવે છે. આ લાભ પાંચમનો તહેવાર ખાસ કરીને આ૫ણા ગુજરાત રાજયમાં ઉજવવામાં આવે છે. આ દિવાળી તહેવારનો છેલ્લો દિવસ ગણાય છે. જે કારતક સુદ પાંચમના દિવસે લાભ પાંચમ મનાવવામાં આવે છે. લાભ પાંચમના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી ભગવાન સૂર્યદેવને પાણી ચઢાવીને માં લક્ષ્મી અને સાથે … Read more