Mahashivratri 2024 | મહાશિવરાત્રી પર્વ 2024

Mahashivratri 2024 મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક ગણવામાં આવે છે. આ મહાશિવરાત્રીના મહાન તહેવારને શિવ અને શક્તિના અભિષરણનું પ્રતીક માનવામાં આવે છે અને ભોલેનાથના શિવભક્તો માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. ગુજરાતી મહિના મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે. આ મહાશિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ … Read more

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 | International Women’s Day 2024

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે સૌ દર વર્ષે 8 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ મહિલા દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે મહિલાઓના ઉત્કર્ષ માટે સમાજમાં લોકજાગૃતિ લાવવાનો છે. સમાજમાં મહિલાઓની ભૂમિકાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધારવા, કુરિવાજો તેમજ રૂઢિવાદી રીતરિવાજો માંથી બહાર આવે તે માટે મહિલા દિવસ મનાવવામાં … Read more

ચા વિશે માહિતી | Information about Tea

આપણા બધા લોકોના દિવસની શરૂઆત ચાની ચૂસકીની સાથે શરૂ થાય છે. આ ચા પીવાથી જાણે કે આપણું શરીર જાણે આળસ ખંખેરીને ઉભું થતું હોય તેમ લાગે છે. આમ, જોવા જઈએ તો જાણે અજાણે ચા આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ચા વિના જાણે કે આપણા દિવસની શરૂઆત જ ન થતી હોય તેવું લાગે છે. … Read more

હળદરના ફાયદા | Benefits of Turmeric

હળદર આપણા ભારત દેશમાં આ હળદરને હજારો વર્ષોથી આયુર્વેદિક ઔષધિ તરીકે વાપરવામાં આવી છે. હળદરને અંગ્રેજીમાં “Turmeric” નામથી ઓળખવામાં આવે છે. સૌથી પહેલા તો આપણા સૌ દ્વારા તેને રંગકામ માટે વાપરવામાં આવી અને ત્યાર બાદ તેનો ઔષધિ તરીકેના ઉપયોગમાં વપરાઈ હતી. હળદરનો રસોઈ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે હળદર ગાંઠમાંથી ઉગતા નાનકડા છોડ … Read more

લીલા ધાણાના ખાવાના ફાયદા | Benefits of Eating Green Coriander

લીલા ધાણા લીલા ધાણાનો ઉપયોગ આપણા દરેક ભારતીય રસોડામાં દરરોજ થતો હોય છે. લીલાં ધાણાના પાંદડા અને સૂકા ધાણાનો પાઉડર લગભગ દરરોજ આપણા રસોડામાં વપરાતો હોય છે. લીલા ધાણા રસોઈની વાનગીઓમાં ખાવાનો સ્વાદ તો વધારે જ છે. પરંતુ, આ ધાણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ધાણાનું બીજું નામ કોથમીર છે. તો ચાલો … Read more

દ્રાક્ષ ખાવાના ફાયદા | Benefits of Grapes

દ્રાક્ષ દ્રાક્ષ એ એક ઠળીયા વિનાના રસાળ ફળ છે. દ્રાક્ષ ખૂબ જ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ફળ છે. આ દ્રાક્ષનું ફળ એક લાકડા જેવી કઠણ અને હંમેશા લીલી રહેતી વેલ પર ઉગે છે. દ્રાક્ષને વેલથી તોડીને સીધી ખાઈ શકાય છે. આ દ્રાક્ષ સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. આપણે સૌ દ્રાક્ષનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિના મોઢામાં પાણી … Read more

Health Benefits of Ginger | આદુ ખાવાના ફાયદા

આદુ આદુ એ આપણા રસોડાના મસાલાઓમાં વપરાતું વિશ્વમાં સૌથી વધારે લેવાતો પાક છે. આદુ એ કદાચ વિશ્વનું સૌથી વધુ ઉપયોગી અને પૂરાવા આધારિત સ્વસ્થ્યવર્ધક ઉપચારક છે. આદુ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને તેથી આપણા માનવ શરીરમાં થતી બીમારીઓ જેવી કે શરદી અને ઉધરસને રોકવામાં મદદ કરે છે. આદુનું સેવન આપણા શરીરમાં થતા રોગોમાં ડાયાબિટીસના જોખમને … Read more

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2024 | 26 January Republic Day 2024

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2024 પ્રજાસત્તાક દિનને આપણા રાષ્ટ્રીય તહેવાર તરીકે મનાવવામાં આવે છે. જે આપણા ભારત દેશમાં 26 મી જાન્યુયારી 2024ના દિવસે ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર 26મી જાનયુઆરીના દિવસે સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવે છે. આ 26 જાન્યુઆરીના દિવસે દરેક ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારની શાળાઓ ,મહાશાળાઓ અને સરકારીઓ કચેરીઓમાં ધ્વજવંદનનો પોગ્રામ … Read more

Makar Sankranti 2024 | મકર સંક્રાંતિ પર્વ 2024

Makar Sankranti 2024 હિન્દુ ધર્મમાં નવા વર્ષમાં આ પહેલો તહેવાર એટલે મકરસક્રાંતિ. વર્ષ બદલે પછી મકરસંક્રાંતિ પહેલો તહેવાર આવે છે. આ હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારનું અનોખું મહત્વ છે. આ મકરસંક્રાંતિના દિવસે ગ્રહોના રાજા કહેવાતા સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી દિવસ લાંબો થાય છે. મકરસંક્રાંતિનો પર્વ સૂર્યદેવને સમર્પિત છે. આ તહેવારના દિવસે સૂર્યદેવનું પૂજન … Read more

The Inauguration and felicitation ceremony of Ayodhya’s Ram Temple | અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ધઘાટન સમ્માન સમારોહ

રામ મંદિરનું ઉદ્ધઘાટન અયોધ્યામાં હાલના સમયમાં રામ મંદિર બનાવવામાં આવ્યું છે. જે હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, અયોધ્યા એ ભગવાન શ્રીરામનું જન્મસ્થાન મનાય છે. ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 5 ઑગસ્ટ, 2020 ના રોજ શ્રી રામમંદિરનું ભૂમિપૂજન સમારંભ કર્યું હતું અને ત્યારબાદ આ રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. અયોધ્યા … Read more