જાંબુ ખાવાના ફાયદા | Health Benefits of Java Plum

જાંબુ જાંબુ એ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જાંબુ એ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપુર હોય છે. જાંબુને આપણા ભારત દેશમાં ભારતીય ‘બ્લેકબેરી ‘તરીકે આવે છે. જાંબુમાં રહેલા એસ્ટ્રિજન્ટ અને એન્ટિ-ડ્યુરેટિક જેવા અનેક ગુણોથી ભરપુર હોય છે. જાંબુ ખાવાથી આપણા શરીરમાં બ્લડ શુગર લેવલને પણ ઘટાડી શકાય છે. તો આવો … Read more

તરબૂચ ખાવાના ફાયદા | Benefits of Eating Watermelon

તરબૂચ તરબૂચમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તરબૂચ વિટામિન A, વિટામિન B6 અને વિટામિન Cનો ઉત્તમ સ્ત્રોત છે, તરબુચમાં પોટેશિયમ અને લાઇકોપીન જેવા શરીરને ખૂબ ફાયદાકારક રસાયણો હોય છે. તરબૂચમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, તે તમારા શરીરનું વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. આ તરબૂચ એક અદ્ભુત ફળ છે, તરબૂચના … Read more

ડુંગળી ખાવાના ફાયદા | Benefits of Eating Onion

આપણા દરેકના ઘરના રસોડામાં ડુંગળી મળી આવે છે. ડુંગળીની આપણે સૌ અલગ અલગ પ્રકારની વાનગી બનાવીએ છીએ. તેમજ દરેક શાકમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળી બે પ્રકારની હોય છે: 1. સૂકી ડુંગળી અને 2. લીલી ડુંગળી. જો આ બંને ડુંગળીને તમે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ખાવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આપણે સૌ રોજ જમતી વખતે કાચી ડુંગળીને કચુંબર તરીકે ખાઈએ છે તેના પણ ઘણા ફાયદા છે. ડુંગળી એક ઔષધિ તરીકેનું કામ કરે છે.

ઈંડા ખાવાના ફાયદા | Benefits of eating Eggs

ઈંડા ઈંડા એ એક સુપરફૂડ છે. ઈંડામાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન એ, બી ભરપૂર માત્રામાં હોય છે. ઈંડા ખાવાથી આપણા માનવ શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. ઈંડામાં રહેલા ગુણધર્મોને કારણે તેને કુદરતી રીતે મલ્ટી વિટામિન માનવામાં આવે છે. ઈંડા એ વિટામીન Aનો ખજાનો છે. ઈંડામાં બધા જ 9 જરૂરી એમિનો એસિડ … Read more

Benefits of Garlic | લસણના ફાયદા

લસણ આપણા સૌના ઘરના રસોડામાં લસણ સરળતાથી મળી આવે છે. આપણે ભોજનમાં દાળ બનાવતા હોય કે શાકભાજી લસણનો ઉપયોગ દરેક વાનગીમાં કરવામાં આવે છે. આ લસણમાં ઘણા બધા ગુણ છુપાયેલા હોય છે. જે આપણા શરીરના આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસોથી જાણવા મળે છે કે લસણનું સેવન કરવાથી ઘણી આપણા શરીરને જોખમી … Read more

કાળી દ્રાક્ષ ખાવાના ફાયદા | Benefits of eating Black Grapes

કાળી દ્રાક્ષ કાળી દ્રાક્ષ આપણા શરીરમાં હૃદયની તંદુરસ્તી માટે ખૂબ જ સારી છે. કાળી દ્રાક્ષ શરીરને થતા કોઈપણ રોગમાંથી ઝડપથી સાજા થવામાં પણ મદદ કરે છે. કાળી દ્રાક્ષમાં રહેલા રેઝવેરાટ્રોલ અને ક્વેર્સેટિન શરીરને તંદુરસ્તી અપાવે છે. આ બંને સંયોજનો શરીરમાં કોલેસ્ટ્રોલથી થતા નુકસાનને દૂર કરે છે. કાળી દ્રાક્ષમાં રહેલા પોટેશિયમ અને ફાઈબર્સ પણ વધુ માત્રામાં હોય છે જે શરીરમાં થતી … Read more

કાળી ખજૂરના ફાયદા | Benefits of Black Khajur

આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ દરેક પ્રકારની ખજૂર મળતી હોય છે. આપણને સૌ ને દરેક જગ્યાએ બજારમાં ઘણી અલગ-અલગ પ્રકારની ખજૂર જોવા મળે છે. જે બજારમાં તમને ભીની, સૂકી, પીળી, લાલસા પડતી અને કાળી ખજૂર મળી શકે છે. દરેકની પંસદ પ્રમાણે લોકો ખજૂરની ખરીદી કરતા હોય છે. આપણે કોઈપણ રૂપમાં તે ખજૂરનું સેવન કરી શકીએ … Read more

ચોખા વિશે માહિતી | Information in Rice

ચોખા ચોખા એ બે પ્રકારના બીજમાંથી થાય છે. આફ્રિકન ચોખા અને એશિયન ચોખા આ ડાંગરની જાતોનું બીજ છે. તેનો અનાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ચોખા વિશ્વની મોટાભાગની માનવ વસ્તીનો મુખ્ય ખોરાક ગણવામાં આવે છે, આમ,ખાસ કરીને એશિયાના લોકો અને આફ્રિકાના લોકોમાં, સૌથી વધુ ઉપયોગમાં લેવાતો મુખ્ય ખોરાક છે. પૂરા વિશ્વભરમાં આપણો ભારત દેશ … Read more

ચા વિશે માહિતી | Information about Tea

આપણા બધા લોકોના દિવસની શરૂઆત ચાની ચૂસકીની સાથે શરૂ થાય છે. આ ચા પીવાથી જાણે કે આપણું શરીર જાણે આળસ ખંખેરીને ઉભું થતું હોય તેમ લાગે છે. આમ, જોવા જઈએ તો જાણે અજાણે ચા આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ચા વિના જાણે કે આપણા દિવસની શરૂઆત જ ન થતી હોય તેવું લાગે છે. … Read more

હળદરના ફાયદા | Benefits of Turmeric

હળદર આપણા ભારત દેશમાં આ હળદરને હજારો વર્ષોથી આયુર્વેદિક ઔષધિ તરીકે વાપરવામાં આવી છે. હળદરને અંગ્રેજીમાં “Turmeric” નામથી ઓળખવામાં આવે છે. સૌથી પહેલા તો આપણા સૌ દ્વારા તેને રંગકામ માટે વાપરવામાં આવી અને ત્યાર બાદ તેનો ઔષધિ તરીકેના ઉપયોગમાં વપરાઈ હતી. હળદરનો રસોઈ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જે હળદર ગાંઠમાંથી ઉગતા નાનકડા છોડ … Read more