સરસ્વતી વંદના | Saraswati Vandana
સરસ્વતી વંદના માં સરસ્વતીને વિદ્યાની દેવી માનવામાં આવે છે, માં સરસ્વતી સાહિત્ય, સંગીત અને કલાક્ષેત્રે દેવીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે. જેમાં સરસ્વતી વીણા સંગીતની, પુસ્તક વિચારણાની અને મયૂર કલાની અભિવ્યકિત રૂપે વર્ણન છે. સરસ્વતી વંદના આપણા હિન્દુ ધર્મમાં માતા સરસ્વતીને સમર્પિત એક પ્રાર્થના કરવામાં આવે છે. જે માતા સરસ્વતીને જ્ઞાન, વિદ્યા, સંગીત અને કલાની … Read more