જગન્નાથની રથયાત્રા 2024 | Jagannath’s RathYatra 2024
જગન્નાથની રથયાત્રા અહીં, આ રથયાત્રા તે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે. આ તહેવાર આપણા આખા ભારત દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે રથયાત્રા આખા ભારતભરમાં આપણા ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં “જગન્નાથ પુરી” શહેરમાં આવેલું છે. અહીંયા, દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા પોતે ભગવાન પાસે જવું પડતું હોય છે. … Read more