Ganesh Chaturthi 2024 | ગણેચતુર્થીના પર્વ નિમિત્તે
પ્રસ્તાવના ગણેશ ચતુર્થી તે રાષ્ટ્ર ભરમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવાર તે હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર એ વિઘ્નહર્તા, મંગલકર્તા અને રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશના જન્મ નિમિતે ઉજવામાં આવે છે. આ તહેવાર ૧૦ દિવસ સુધી ઉજવાય છે. ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સૌથી પવિત્ર હિન્દુ તહેવારો માંથી એક … Read more