દ્રાક્ષ ખાવાના ફાયદા | Benefits of Grapes
દ્રાક્ષ દ્રાક્ષ એ એક ઠળીયા વિનાના રસાળ ફળ છે. દ્રાક્ષ ખૂબ જ સ્વાદિષ્ટ અને લોકપ્રિય ફળ છે. આ દ્રાક્ષનું ફળ એક લાકડા જેવી કઠણ અને હંમેશા લીલી રહેતી વેલ પર ઉગે છે. દ્રાક્ષને વેલથી તોડીને સીધી ખાઈ શકાય છે. આ દ્રાક્ષ સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. આપણે સૌ દ્રાક્ષનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિના મોઢામાં પાણી … Read more