Winter Season Fruits | મૌસમી તાજા ફળો

શિયાળાની ઋતુ દરમિયાન મળતા ફળોનું બજારમાં આગમન થઈ ચુકયું છે. શિયાળાની ઠંડીમાં ઔષધીય ફળો શરીરમાં થતા રોગ પર કાબુ મેળવવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આથી, માત્ર શિયાળામાં જોવા મળતા ફળો બજારમાં આવી ગયા છે. આ ફળોનું બજારમાં ધુમ વેચાણ થઈ રહ્યું છે. તેમજ લોકો આનંદથી ખરીદી રહ્યા છે. આપણા આયુર્વેદ મુજબ ફળોથી શરીરમાં પ્રોટીન, … Continue reading Winter Season Fruits | મૌસમી તાજા ફળો