શું તમે ડુંગળીના પ્રકાર વિશે જાણો છો?

લાલ ડુંગળીનો ઉપયોગ આપણે સૌ રોજિંદા આહારમાં કરતા હોય છે

લાલ ડુંગળીમાં ફોલેટ, વિટામિન B6 અને વિટામિન B જેવા ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે

લીલી ડુંગળીની સાથે તેના પાંદડા પણ શાકભાજી તરીકે વપરાય છે

લીલી ડુંગળીમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી પ્લેટલેટ, એન્ટી ડાયાબીટીક, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઈક્રોબાયલ જેવા  ભરપૂર ગુણ હોય છે

પીળી ડુંગળીનો ઉપયોગ મોટાભાગે સૂપ બનાવવામાં થાય છે

પીળી ડુંગળી હાડકાંને મજબૂત બનાવે છે

સફેદ ડુંગળીમાં જરૂરી પોષક તત્વો જેવા કે કેલરી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર અને સુગર ખૂબ સારી માત્રામાં હોય છે

સફેદ ડુંગળી અંદરથી સફેદ અને હળવા લીલા રંગની દેખાય છે

બ્રાઉન ડુંગળીનો દેખાવ થોડોક બ્રાઉન રંગનો હોય છે

બ્રાઉન ડુંગળીને મીઠી ડુંગળી તરીકે ઓળખાય છે

Tooltip