ગુજરાતમાં જોવાલાયક સ્થળો વિશે જાણો
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે
સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (જંગલ સફારી), જુનાગઢ અભયારણ્યની મુલાકાત લેવાનું એક સ્થળ છે
સોમનાથ મંદિર, વેરાવળ આ ભારતનું એક પવિત્ર મંદિર માનવામાં આવે છે
દ્વારકાધીશ મંદિર, દ્વારકા હિંદુઓ માટેના મહત્વના ચારધામમાનું એક છે
30,000 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ છે જે સફેદ રણ પણ કહેવાય છે
પોલો ફોરેસ્ટ, સાબરકાંઠા જિલ્લામાં આવેલું લોકો કેમ્પિંગ અને ટ્રેકિંગની મજા માણવાનું સ્થળ છે
પાવાગઢ મહાકાળી માં નું મંદિર અને ચાંપાનેર પુરાતત્વીય પાર્ક મસ્જિદો, કિલ્લાઓ, મંદિરો મુખ્ય આકર્ષણો છે
સાપુતારા મનોહર હિલ સ્ટેશન અને પ્રકૃતિના ખોળામાં એક ફરવા લાયક સ્થળ બન્યું છે
ગિરનાર તળેટી ખાતેના ભવનાથ મહાદેવ મંદિરમાં પાંચ દિવસથી વધુનો ભવનાથ મેળો જોવાલાયક હોય છે
દીવ એ બીચ માટે જાણીતું છે
પુષ્પાવતી નદીના કિનારે, ફૂલો, વૃક્ષો અને પક્ષીઓના ગીતો, બગીચાથી ઘેરાયેલા, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર છે
અક્ષરધામ મંદિર 23 એકર જગ્યાની મધ્યમાં સ્ટીલના ઉપયોગ વિના, ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને બનાવાયું છે
લોથલ ખૂબજ પ્રાચીન સંસ્કૃતિનું સ્થળ છે
Tooltip
Click Here