ઈંડા ખાવાના ફાયદા | Benefits of eating Eggs

ઈંડા ઈંડા એ એક સુપરફૂડ છે. ઈંડામાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન એ, બી ભરપૂર માત્રામાં હોય છે. ઈંડા ખાવાથી આપણા માનવ શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. ઈંડામાં રહેલા ગુણધર્મોને કારણે તેને કુદરતી રીતે મલ્ટી વિટામિન માનવામાં આવે છે. ઈંડા એ વિટામીન Aનો ખજાનો છે. ઈંડામાં બધા જ 9 જરૂરી એમિનો એસિડ … Continue reading ઈંડા ખાવાના ફાયદા | Benefits of eating Eggs