વરિયાળી ખાવાના ફાયદા | Benefits of eating fennel seeds

વરિયાળી વરિયાળી એ એક પ્રકારની વનસ્પતિ છે. જે વરિયાળીનાં બીજ આપણે આહારમાં મુખવાસ અને મસાલા તરીકે વાપરીએ છીએ. આ વરિયાળીનું લેટિન વૈજ્ઞાનિક નામ “ફેનિક્યુલમ વલગેર” (Foeniculum vulgare) છે. વરિયાળી લગભગ આપણા દરેક ભારતીયના ઘરમાં જોવા મળતી હોય છે. આ આયુર્વેદમાં આપણા શરીરની જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર વરિયાળીને શ્રેષ્ઠ ઔષધી તરીકે ગણવામાં આવી છે. જે લોકોને ભૂખ ન … Continue reading વરિયાળી ખાવાના ફાયદા | Benefits of eating fennel seeds