ગણેશ ચતુર્થી વિશે માહિતી
ગણેશ ચતુર્થી વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ ગણેશજીનો જન્મદિવસ મનવવામાં આવે છે
ગણેશ ચતુર્થીનો તહેવાર 10 દિવસનો હોય છે
ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે
ગણેશ ચતુર્થીના દિવસે લોકો વિઘ્નહર્તા, ભગવાન ગણેશની પૂજા કરે છે
સ્કંદ પુરાણ, નારદ પુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ગણેશજીનો મહિમા કરવામાં આવ્યો છે
ભગવાન ગણેશની મૂર્તિને વહન, સંગીત, ભક્તિ ગીતો, નૃત્ય અને રંગો સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે
ભગવાન ગણેશને જ્ઞાન, બુદ્ધિ, અને સારા ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે
ભગવાન ગણેશના વિદાયના દિવસને અનંત ચતુર્દશી કહેવામાં આવે છે
ગણેશજીની મૂર્તિઓનું લોકો પવિત્ર નદી કે નજીકના જળાશયોમાં વિસર્જન કરે છે
Tooltip
Click Here