શું તમે ઈંડા ખાવાના ફાયદા વિશે જાણો છો?

ઈંડા એ અત્યંત પૌષ્ટિક ખોરાક છે

શરીરની ઈમ્યૂનિટી વધારે છે

ઈંડામાં કોલિન નામનું પોષક તત્વ તમારા મગજની સમજણ શક્તિ વધારે છે

ઈંડામાં રહેલું કેરોટીનોઈડ્સ આંખોની રોશની વધારે છે

એનિમિયાના દર્દીઓ માટે ઈંડાનું સેવન ખૂબ ફાયદો આપે છે

ઈંડામાં રહેલું ફોલિક એસિડ અને વિટામિન બી12 મહિલાઓને બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે

ઈંડામાંથી ભરપૂર પ્રમાણમાં વિટામિન બી મળે છે

ઈંડામાં રહેલાં પોષક તત્વો વજન ઓછું કરવામાં મદદ કરે છે

Tooltip