વિટામિન બી કૉમ્પ્લેક્સ શા માટે જરૂરી છે?

વિટામિન બી રક્તકણોનો વિકાસ કરે છે

મગજના કોષોને તંદુરસ્ત રાખે છે

બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે

સ્નાયુઓને મજબૂત બનાવે છે

 હોર્મોન બૅલેન્સ રાખવામાં મદદ કરે છે

શરીરને ઍનર્જી આપે છે

ગર્ભવતી સ્ત્રીને હાઈ બ્લડપ્રેશરથી બચાવે છે

 દૂધ પીવડાવતી માતાને ઍનર્જી પૂરી પાડે છે

પાચનક્રિયા વધારે છે

Tooltip
Arrow