કેરીનો વિવિધ ઉપયોગ
કાચી કેરી ઉનાળામાં જીરા–મીઠા સાથે ખાઈ શકાય છે
કેરીની ચટણી રોજિંદા સામાન્ય ભોજનને મજેદાર બનાવે છે
પાકી કેરીનો રસ કાઢીને પી શકાય છે
કેરીની મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ બાળકોને વધુ પસંદ હોય છે
કેરીની લસ્સી એ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પીણું છે
કેરીનું અથાણું દરેક વ્યક્તિને ભાવતું સ્વાદિષ્ટ ડીશ હોય છે
કેરીનો મુરબ્બો પણ બનાવવામાં આવે છે
કેરીનું શાક પણ સ્વાદિષ્ટ બનાવવા આવે છે
કાચી કેરીનો સલાડ તરીકે ઉપયોગ થાય છે
કેરીને સૂકવીને તેનો દાળ શાકમાં વઘાર કરતા હોય છે
કેરીનો બાફલો બનાવીને ઉનાળામાં પીવામાં આવે છે
Tooltip
Click Here