શું તમે હળદરના પ્રકાર અને ઉપયોગ વિશે જાણો છો?

 હળદરના ચાર પ્રકાર છે

પીળી હળદર રસોઈ બનાવવા વપરાય છે

પીળી હળદરનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે

કાળી હળદર શરીર માટે ફાયદાકારક છે

કાળી હળદર ત્વચા માટે ઔષધિ સમાન છે

આંબા હળદર સ્વાદ કેરી જેવો લાગે છે

આંબા હળદર લોહીને શુદ્ધ કરે છે

કાચી હળદરનું સેવન શિયાળામાં ખુબ ફાયદાકારક છે

કાચી હળદરથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે

Tooltip