વિટામિન બી12 ની ઉણપના લક્ષણો શું છે?

 શરીરમાં સ્ફૂર્તિ વર્તાતી નથી

થોડું કામ કરતાં જ થાકી જવાય છે

સ્નાયુમાં દુખાવો થાય છે

હૃદય સંબંધિત સમસ્યા પણ થાય છે

યાદશક્તિ પણ ઓછી થઈ જાય છે

શ્વાસ લેવામાં તકલીફ થાય છે

પગમાં ખાલી ચડી જાય છે

શરીરમાં ચક્કર આવવા લાગે છે

Tooltip