તરબૂચની છાલનું સેવન શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે

તરબૂચની છાલમાં અનેક વિટામીન અને મિનરલ્સ હોય છે

તરબૂચની છાલમાં રહેલ પોટેશિયમનું પ્રમાણ બીપીનો પ્રોબ્લેમ દૂર કરે છે

તરબૂચના છાલના સેવનથી તમારા શરીરનું વજન પણ ઘટે છે

તરબૂચની છાલમાં રહેલુ ફાયબર કબજિયાતમાં તમને રાહત કરે છે

તરબૂચની છાલનો લેપ લગાવવાથી ચેહરા પરના ડાઘા, ધબ્બા અને રિંકલ્સ દૂર થાય છે

તરબૂચની છાલનું શાક બનાવીને ખાવાથી શરીરની ઈમ્યૂનિટી વધે છે

તરબૂચની છાલ ખાવાથી શરીરને 30 ટકા જેટલું વિટામીન સી મળે છે

તરબૂચની છાલ માનસિક સ્ટ્રેસને દૂર કરવામાં મદદ કરે છે

Tooltip