તલના તેલના ફાયદા

તલનું તેલ ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે

 તલના તેલનો ઉપયોગ કરવાથી ગેસ, એસીડીટી અને પાચનશક્તિને લગતી સમસ્યાઓમાં ફાયદો થાય છે

તલના તેલમાં રહેલો એમિનો એસિડ શરીરના મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે

તલના તેલના ગુણો વાળની સુંદરતા વધારે છે

તલના તેલનું સેવન કરવાથી બ્લડ પ્રેશર અને હૃદયને લગતી તમામ પ્રકારની બિમારીઓ દૂર થાય છે

તલનું તેલ ખાવાથી સાંધાનો સતત દુખાવામાં રાહત થાય છે, તલના તેલથી માલિશ પણ કરી શકાય છે

તલનું તેલ શરીરમાં વધતા ગ્લુકોઝના સ્તરને નીચું લાવવામાં મદદ કરે છે

તલના તેલમાં થોડીક સિંધાલુણ ભેળવી મોઢામાં પડેલા ચાંદાની પર લગાવવાથી તે ઝડપથી મટી જાય છે

તલના તેલનું સેવન કરવાથી ત્વચામાં નિખાર આવે છે, અને ચહેરા પરની વધતી કરચલીઓ દૂર થાય છે

Thick Brush Stroke
Thick Brush Stroke