શેકેલા તલ ખાવાના ફાયદા
સવારે ખાલી પેટે શેકેલા તલ ચાવવાથી તમારું લિવર અને પાચનતંત્ર ઉત્તેજિત થાય છે
શેકેલા તલનું સેવન ગેસ્ટ્રાઇટિસમાં સુધારો કરે છે
શેકેલા તલ ચાવવાથી દાંત મજબૂત થાય અને પેઢા સ્વસ્થ રહે છે
શેકેલા તલ ચાવવામાં આવે તો મેટાબોલિઝમ (ચયાપચય) વધારે છે
શેકેલા તલ ખાવાથી શરીરને એનર્જી મળે છે
શેકેલા તલ ખાવાથી શરીરના હાડકાં, દાંત તથા વાળ મજબૂત બને છે
શેકેલા તલમાં રહેલા વિવિધ પોષક ગુણધર્મો જે લોકોને કબજિયાતની સમસ્યા દૂર કરે છે
સુકી ઉધરસમાં પણ શેકેલા તલ ચાવવાથી રાહત મળે છે
શેકેલા તલનું સેવન પાચનક્ષમતા વધારવામાં મદદ કરે છે
Tooltip
Click Here