લીલું લસણ શિયાળામાં ભોજનનો સ્વાદ વધારે છે

લીલા લસણનું સેવન તમને મોસમી શરદી અને ઉધરસમાં રાહત આપે છે

લીલું લસણ-આદુના રસમાં મધ ભેળવીને ઉકાળો બનાવીને પીવાથી તમને શરદી અને ફ્લૂથી જલ્દી રાહત મળશે

લીલું લસણ ખાવાથી શુગર લેવલ નિયંત્રિત થાય છે

લીલું લસણ કોલેસ્ટ્રોલને ઘટાડવા અને લોહી પાતળું કરવા મદદ કરે છે

લીલું લસણનું નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવા હૃદયના રોગોથી બચાવ થાય છે

શરીરમાં આંતરિક કે બહારના ઘા હોય તો લીલા લસણનું સેવન કરવું જરૂરી છે

તાજા લીલા લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે, તે શરીર માટે એન્ટિબાયોટિક તરીકે કામ કરે છે

લીલું લસણ શરીરમાં વધતા કેન્સરના કોષોને અટકાવે છે

Tooltip
Tooltip