શું તમે શિયાળામાં ધાણાના સેવન વિશે જાણો છો?

ધાણામાં ઘણાં પોષક તત્વો મિનરલ્સ, વિટામિન્સ, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ ,આયર્ન, વિટામિન B1 અને વિટામિન A રહેલા હોય છે

ધાણાના સેવનથી પેશાબની તકલીફ હોય તે દૂર થાય છે

ધાણાના બનેલા તેલની ગોઠણ પર દરરોજ માલિશ કરવામા આવે તો તમને સંધિવાની સમસ્યામાંથી રાહત મળે છે

શરીરમાં કેલ્શિયમનું ઉણપને દૂર કરે છે

ધાણા થોડા ચાવીને તેના રસને ચૂસો તો હેડકીની સમસ્યામા રાહત થાય છે

ધાણાનું સેવનથી ગેસની સમસ્યા દૂર થાય છે

ધાણાના બનેલા મલમને મસા પર લગાવવાથી મસાની સમસ્યામા રાહત મળે છે

ધાણાના બનેલા લેપને લગાવવાથી ખીલના કારણે પડેલા ચહેરા પરના દાગ-ધબ્બા દૂર થાય છે

Tooltip