બાફલો પીવાના ફાયદા
કાચી કેરીનું સરબત આપણા શરીરના સ્વાસ્થને ખુબ જ ફાયદાકારક છે
કાચી કેરીનો બાફલો ઉનાળામાં ગરમીના કારણે લાગતી લૂ થી બચાવે છે
બાફલો પીવાથી પેટની સમસ્યાઓ દૂર થશે
કાચી કેરીનો બાફલો પાચનક્રિયાને તંદુરસ્ત રાખે છે
કાચી કેરી વિટામિન સીથી ભરપૂર હોવાને કારણે તેનો બાફલો પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે
કાચી કેરીનો બાફલો શરીરને લાગતો થાક દૂર કરે છે
કાચી કેરીનો બાફલો શરીરમાં ત્વરિત ઊર્જા પ્રદાન કરે છે
કાચી કેરીનો બાફલો ટીબી, એનિમિયા, જેવા રોગો માટે પણ ફાયદાકારક છે
કાચી કેરીનો બાફલો પીવાથી શરીરને પાણીની સાથે ગરમીની અસરથી પણ સુરક્ષિત રાખે છે
Tooltip
Click Here