વડોદરામાં જોવાલાયક સ્થળો
માંડવી ગેટ
માંડવી ગેટનું વડોદરા માટે મોગલ કાળથી ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે.
સુરસાગર
સુરસાગરમાં સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની શિવજીની પ્રતિમા છે.111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સુવર્ણ મઢીત કરવામાં આવી છે.
લક્ષ્મી વિલાસ પેલેસ
વડોદરાનો આ ભવ્ય મહેલ 700 એકરમાં ફેલાયેલો છે. જે આજે પણ વડોદરાના ગાયકવાડના રાજવી પરિવારનું ઘર છે.
અકોટા બ્રિજ
વડોદરા શહેરમાં ગુજરાતનો પ્રથમ ઓવર બ્રિજ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ અકોટા-દાંડિયા બજાર પૂલ (Akota Dandia Bazar bridge) ઉપર કાર્યરત છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા
આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની રાજધાનીના શહેર વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પહેલા “બરોડા વિશ્વવિદ્યાલય” તરીકે પ્રખ્યાત છે.
આજવા ગાર્ડન
આજવા સરોવર જેનું 132મુ વર્ષ ચાલી રહ્યું છે એવુ આ આજવા સરોવર, જે એક સમયે આખું વડોદરું એના પાણીથી તરસ છીપાવતું.
ઇસ્કોન મંદિર
આ સમગ્ર ભારતમાં ફેલાયેલા ઈસ્કોન મંદિરો વિશે સાંભળ્યું જ હશે. ઠીક છે, તમને વડોદરામાં પણ એક મળશે જે તેની ભવ્ય રચનાને કારણે વિશાળ વિસ્તારને આવરી લે છે
સયાજી બાગ
સયાજી બાગ બરોડા મ્યુઝિયમ, સયાજી બાગ વડોદરા શહેર લીલાછમ બગીચાઓ માટે જાણીતું છે.
ઇએમઇ મંદિર
વધારે માહિતી માટે આ લિંક પર કલિક કરો
Tooltip
કલિક કરો
Arrow