કેરી ખાવાના ફાયદા

કેરી પોષક તત્વોનો ખજાનો છે

કેરીમાં રહેલા વિટામિન A, C, અને E ભરપૂર પ્રમાણમાં હોય છે

કેરીમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવાથી પાચનક્રિયામાં સુધારો કરે છે

કેરીનું સેવન કબજિયાતને ઘટાડે છે

કેરીનું સેવન તમારી ત્વચાને સુંદર, ચમકદાર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે

કેરીમાં રહેલા તત્વો પોટેશિયમ અને મેગ્નેશિયમ જે હૃદય માટે ફાયદાકારક હોય છે

કેરીમાં રહેલ વિટામિન C શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે

કેરીનું સેવન બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે

કેરીનું સેવન આંખોની રોશની વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે

Tooltip