ભગવાન શિવના મંત્રનો અર્થ જાણો
હિન્દુધર્મમાં મહાદેવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે
શિવજીને બીલીપત્ર અને જળ ચડાવાથી ભક્તો પર પ્રસન્ન થયા છે
શિવજીને પ્રસન્ન કરવા માટે અમુક વિશેષ મંત્રોનો જાપ કરવો
1.ॐ नमः शिवाय
2.ॐ नमो भगवते रुद्राय नमः
3.ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् । उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥
4.ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्!
શિવજીને એમની દયા અને કરુણા માટે પણ ઓળખવામાં આવે છે
ભગવાન શિવજીને "દેવોના દેવ મહાદેવ" તરીકે ઓળખવામાં આવે છે
Thick Brush Stroke
Click Here