ગણેશજીના પાંચ મહામંત્ર
દરેક શુભ કાર્યની શરૂઆતમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે
ગણેશજી એ શિવજી અને પાર્વતીના પુત્ર સૌના વિઘ્નહર્તા છે
ગણેશજીના પાંચ મહામંત્ર એટલે કે શ્લોક વિશે જાણીશું
१-वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ । निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
૨- विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं। नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥
૩. अमेयाय च हेरम्ब परशुधारकाय ते । मूषक वाहनायैव विश्वेशाय नमो नमः ॥
૪. एकदन्ताय शुद्घाय सुमुखाय नमो नमः । प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने ॥
૫. एकदंताय विद्महे। वक्रतुण्डाय धीमहि। तन्नो दंती प्रचोदयात।।
Tooltip
Click Here