તલના પ્રકાર વિશે જાણો

તલ ત્રણ પ્રકારના હોય છે – કાળા, સફેદ અને લાલ.

કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નીશિયમ, ફેટી એસિડ, કોપર અને મેંગનીઝ જેવા પોષક તત્વો રહેલા છે

કાળા તલના સેવનથી શરીરની ઈમ્યૂનિટી વધે અને મજબૂત થાય છે

કાળા તલમાં ઉચ્ચ પ્રમાણમાં ફાઈબર હોય છે, જેનું સેવન તમને કબજિયાતમાં રાહત આપે છે

કાળા તલમાં કેલ્શિયમ ભરપૂર હોવાથી ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે

સફેદ તલના ખાવાથી શરીરમાં વધતા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકાય છે

સફેદ તલની તાસીર ગરમ હોવાથી શિયાળાની ઠંડી ઋતુમાં વધુ પ્રમાણમાં ખાવામાં આવે છે

સફેદ તલના સેવનથી લોહીનું પરિભ્રમણ સારું રહે છે

સફેદ તલમાં એન્ટી ઈંફ્લોમેટરી ગુણ હોવાથી તે શરીરના સોજા ઘટાડે છે

સફેદ તલનું સેવન લંગ કેન્સર, પેટનું કેન્સર, લ્યૂકેમિયા વગેરેમાં કેન્સર કોશિકાઓને ખતમ કરવા માટે થાય છે

Tooltip