મરચાંના પ્રકાર વિશે જાણો
આપણે મરચાંના પાંચ પ્રકાર વિશે જાણીશું
રેશમ પટ્ટો
: આ મરચું તીખું હોવાથી તેની ખરીદી ખૂબ વધારે થાય છે
ઘોલર મરચાં:
આ મરચાં શાકભાજીમાં સંભાર અને સલાડ બનાવવા માટે વપરાય છે
કાશ્મીરી મરચાં
: આ મરચાં તેના રંગ અને સ્વાદ માટે જાણીતા છે
લાલ મરચાં:
આ મરચાં દેખાવમાં મધ્યમ, તીખાં પ્રકારના હોય છે
લવિંગિયાં મરચાં
: આ લીલાં, ટૂંકાં, કઠણ મરચાં જે સ્વાદમાં ખૂબ જ તીખાં હોય છે
આ દરેક પ્રકારના મરચાં પોતાની અલગ અલગ લાક્ષણિકતા ધરાવે છે
આપણે સૌ લોકો પોતાના સ્વાદ અનુસાર તેને મિક્સ કરીને ઉપયોગ કરતા હોય છે
ગુજરાતમાં ત્રણ પ્રકારના મરચાંની ખેતી થાય છે: ઘોલર મરચાં, લાલ મરચાં અને લવિંગિયા મરચાં
Tooltip
Click Here