શું તમે તરબૂચના પ્રકાર અને તેની જાત વિશે જાણો છો?
તરબૂચ ત્રણ પ્રકારના હોય છે: બે લાલ પ્રકારના અને એક પીળા પ્રકારનું તરબૂચ
લાલ તરબૂચ સ્વાદમાં મીઠું હોય છે
પીળા તરબૂચ સ્વાદમાં ખૂબ વધુ જ મીઠા હોય છે
તરબૂચની અલગ અલગ જાતમાં આશાહી યામાટો એક જાપાનીઝ જાત છે
અર્કા જયોતિ તરબૂચની હાઈબ્રિડ જાત છે જેમાં તરબૂચની છાલ લીલા રંગની અને ઉપર ગાઢા લીલા રંગના પટ્ટા હોય છે
સુગર બેબી તરબૂચની આ અમેરિકન જાત લોકોમાં સૌથી વધુ પ્રચલિત છે
મધુ તરબૂચની છાલ ગાઢા લીલા રંગની અને તેનો ગર્ભ લાલ રંગનો હોય છે
મિલન હાઈબ્રિડ જાતના તરબૂચ લંબગોળ સ્વરૂપે થાય છે
Tooltip
Click Here