નવરાત્રિ મહોત્સવ વિશે જાણો
નવરાત્રી આ એક હિંદુ ઉત્સવ છે જેમાં માં દુર્ગાની પૂજા, આરાધના અને ગરબા કરવામા આવે છે
નવ રાત અને દસ દિવસ દરમ્યાન માં દુર્ગાદેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે
ગુજરાતીઓ માટે બે મુખ્ય નવરાત્રી હોય છે: (1) ચૈત્ર નવરાત્રી અને (2) આસો માસની શારદીય નવરાત્રી
નવરાત્રીમાં આ ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબા રમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે
ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે જેમાં ગરબામાં 27 છિદ્ર હોય છે
નવરાત્રી દરમિયાન અંબે માને પ્રસન્ન કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે
નવ દિવસ દરમિયાન માતાજીની ભક્તિ, આરતી, ગરબા અને આરાધના કરવામાં આવે છે
શાસ્ત્રો મુજબ નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર વાસ કરે છે
હિંદુઓ માટે આ નવરાત્રીનુ મહત્વ ઘણું અનેરું છે
Tooltip
Click Here