આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં યોગના આઠ અંગ વિશે જાણો છો?

યમ: જેનો અર્થ થાય છે સંયમિત વર્તન

નિયમ: : જેના પાંચ પ્રકાર શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન

આસન: યોગનો એક પ્રકાર જે વર્તમાન સમયમાં સૌથી વધુ પ્રખ્યાત છે તે આસન છે

પ્રાણાયામ: શરીરમાં સૂક્ષ્મ જીવન જીવવાની શક્તિને વિસ્તારવાની સાધના છે

પ્રત્યાહાર: માનવ શરીરની ઈન્દ્રિયો જે વસ્તુઓનો આનંદ લઈ શકે છે

ધારણા: મનને એકાગ્ર કરવાની સાધના છે

ધ્યાન: જ્યારે ધારણા ટકી રહે છે, ત્યારે ધ્યાનની પ્રાપ્તિ થાય છે

સમાધિ: એ સંપૂર્ણ યૌગિક અવસ્થાનું સ્વરૂપ છે

Tooltip